અધૂરી મહોબ્બતની નવી શરૂઆત - Read Online | Drama, Romance - Toonsutra

અધૂરી મહોબ્બતની નવી શરૂઆત

ફર્નિચર રિસ્ટોરેશનનો બિઝનેસ કરતી ક્લેરને નવું કામ મળે છે. તેને ખૂબ નવાઈ લાગે છે જ્યારે ખબર પડે છે કે તેને ઘમંડી સીઈઓ નિકોલસ ડાર્ગને કામે રાખી છે. પરંતુ આટલું સુંદર અને જૂનું ઘર જોઈને તે તે પ્રોજેક્ટને ના પાડી શકતી નથી. ક્લેર કામ શરૂ કરી દે છે, એ વિચાર્યા વિના કે તેની અધૂરી પ્રેમકહાની ફરીથી શરૂ થવાની છે.

Genres: Drama,Romance

Author: Harlequin Press

Rating: 5 (5 reviews)

Banner background (mobile)

Your Next Favorite
Comic Is Waiting

Unlock full episodes, earn coins, and get personalized comic recommendations — only on the app.

Play Store logoApp Store logo
(mobile)